|   Today : 10/05/2021       04:23:34    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

બિગ બી પણ ભજ્જીના પ્રશંસક બન્યા

હાલમાં ટીમ ઈન્ડિયામાં એક જ ખેલાડીની ચર્ચાઓ ચાલી રહી છે અને તે છે હરભજન સિંહ. તેણે ન્યૂઝીલેન્ડ સામે સતત બે ટેસ્ટ સદી ફટકારીને લોકોની પ્રશંસા મેળવી છે. બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન પણ હરભજન સિંહની પ્રશંસા કરવા લાગ્યા છે. હરભજનની સિદ્ધિ અંગે બચ્ચને તેમના બ્લોગ પર લખ્યું છે કે હરભજને ફરી એક વખત આ કરી દેખાડ્યું. […]

હરભજન સિંહે બનાવ્યો નવો રેકોર્ડ

એક બોલર તરીકે ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રવેશ કરનારા હરભજન સિંહે બોલ વડે ભારતને ઘણા યાદગાર વિજય અપાવ્યા છે. પરંતુ હવે તે પોતાના બેટ વડે પણ મહત્વનું યોગદાન આપતો રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં અમદાવાદ ખાતે હરભજને 115 રનની ઈનિંગ્સ રમી હતી. તથા હૈદરાબાદ ખાતે ફરી એક વખત ભજ્જીએ સદી ફટકારીને […]

ઝહરી-ભજ્જીનો તરખાટ, ન્યૂઝીલેન્ડ-341/9

હૈદરાબાદ ખાતે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ કિવિ બેટ્સમેનોના નામે રહ્યો હતો. જ્યારે બીજા દિવસે ભારતીય બોલરોએ તરખાટ મચાવ્યો છે. હાલમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટ 331 રન બનાવ્યા છે. બીજા દિવસે ઝડપી બોલર ઝહીર ખાને તરખાટ મચાવતા શરૂઆતમાં જ ભારતને બે સફળતા અપાવી હતી. જ્યારે હરભજન સિંહને પણ એક સફળતા મળી હતી. […]

એશિયન ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. શૂટિંગની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ગગન નારંગ, અભિનવ બિન્દ્રા અને સંજીવ રાજપૂતે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. આ ઇવેન્ટમાં ચીનની ટીમ ભારતની ટીમ પર ભારે પડી અને તેણે ગોલ્ડ મેડલ મેળવી લીધો Share:

‘બોર્ડે યુવી સાથે આવું કરવું જોઇતું નહતું’

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે બીસીસીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા ક્રિકેટ ગ્રેડમાં એ ગ્રેડમાંથી યુવરાજની કરેલી બાદબાકીની નિંદા કરતા કહ્યું છે કે, બીસીસીઆઇએ યુવરાજને ગ્રેડ એમાંથી બીમાં ધકેલ્યોએ અવિચારી અને અયોગ્ય પગલું છે. તેની અસર યુવરાજની રમત પર પડી શકે છે. બીસીસીઆઇએ ગુરુવારે નવી કેન્દ્રિય કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી હતી. જેમાં ઇનફોર્મ સુરેશ રૈનાનો સમાવેશ […]

યુવરાજને BCCIનો વધુ એક ફટકો, બ્રી ગ્રેડમાં ધકેલાયો

– યુવરાજને ગ્રેડ એ માંથી ગ્રેડ બીમાં ધકેલવામાં આવ્યો – યુવરાજને ખરાબ ફોર્મની કિંમત ચૂકવવી પડી – સુરેશ રૈનાનો એ ગ્રેડમાં સમાવેશ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) તેના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. જો કે આ વખતે ટીમ ઈન્ડિયાના ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહનો સૌથી મોટો ફટકો પડ્યો છે. બીસીસીઆઈ એ યુવરાજને બી ગ્રેડમાં ધકેલી દીધો […]

પાકિસ્તાનના રઝાકે ધોનીના રેકોર્ડની બરાબરી કરી

આબુ ધાબી ખાતે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં પાકિસ્તાનના અનુભવી ઓલ-રાઉન્ડર અબ્દુલ રઝાકે તોફાની સદી ફટકારીને તેની ટીમને શાનદાર જીત અપાવી હતી. જો કે આ મેચમાં રઝાકે મારેલા છગ્ગા તેના ચોગ્ગા કરતા ઘણા વધારે હતા. અબ્દુલ રઝાકે તોફાની બેટિંગ કરતા 72 બોલમાં અણનમ 109 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 7 ચોગ્ગા […]

“રૈના પણ આરોપી છે તેને પણ સજા મળવી જોઈએ”

– કાદિરે આઈસીસીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી – આઈસીસી બેવડુ વલણ અપનાવી રહ્યું છે: કાદિર – રૈનાના મુદ્દે કાદિરે આઈસીસી પર પ્રહારો કર્યા ભૂતપૂર્વ પાકિસ્તાની સ્પિનર અબ્દુલ કાદિરે બેવડું વલણ દાખવવા બદલ ઝટકણી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની (આઈસીસી) કાઢી છે. * ગિબ્સે ખોલી રાહુલ દ્રવિડની પોલ * મેચ ફિક્સિંગ: બટ્ટ-આમિરના ICC પર આકરા પ્રહારો * અમદાવાદના […]

સચિનના બેટ માટે 42 લાખની બોલી

દેશના 25 જેટલા વિવિધ રમતજગતના ખેલાડીઓ દ્વારા રમત સાથે જોડાયેલી અંગત વસ્તુઓ હરાજી માટે આપી હતી. જેમાં ભારતીય બેટિંગ આઇકોન સચિન તેંડુલકરના બેટ માટે સૌથી વધારે 42 લાખની બોલી લગાવવામાં આવી છે. સચિને આ બેટ વડે ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ સામે અણનમ 163 રન બનાવ્યા હતા. તેણે આ બેટ વડે ચોથી વખત વનડેમાં સર્વાધિક સ્કોર નોંધાવ્યો […]

વર્લ્ડકપ બાદ પણ કર્સ્ટનને કોચ પદે યથાવત રાખવા જોઈએ : ગંભીર

ભારતીય ટીમના ઓપનર બેટ્સમન ગૌતમ ગંભીરે ગેરી કર્સ્ટનની તરફેણ કરતા જણાવ્યું હતું કે મારૂ માનવુ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી વર્ષે રમાનારા વર્લ્ડકપ બાદ પણ કોચ ગેરી કર્સ્ટન સાથેના કરારને લંબાવીને તેમને કોચપદે યથાવત રાખવા જ જોઈએ. ગંભીરે અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે “ગેરી કર્સ્ટન અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ ભારતીય કોચ છે. હું […]

Photo Gallery