|   Today : 22/04/2021       03:51:05    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

ભારતે ખોંખારો ખાધો અને વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર બદલાયો…

અમેરિકાની એક યૂનિવર્સિટીમાં નિરીક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓના પગોમાં ટ્રેકર (રેડિયો કોલર) લગાવવાનો મામલો મીડીયાએ બારબા ઉછાળ્યો અને  ભારતે આ હરકત સામે સખત વાંધો વ્યક્ત કરતાં અમેરિકી અધિકારીઓના આ પગલાંને ‘સહનશક્તિની સીમા બહાર’નું ગણાવી ટ્રેકર હટાવવાની માગણી કરી હતી.જીપીએસ  પ્રણાલીથી સજ્જ આ ઈલેક્ટ્રોનિક યંત્ર સામાન્ય રીતે જાનવરોને પહેરાવાય છે. વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણાએ આ ઘટનાની […]

સ્વીસ બેન્કોમાં કાળા નાણા રોકનારાઓના નામ હવે બહાર આવશે..

વિશ્વની સૌથી મોટી સત્તા મનાતા અમેરિકાને હચમચાવી દેનાર વેબસાઈટ વિકીલીક્સ હવે ગણતરીના દિવસોમાં વધુ એક ઘટસ્ફોટ કરવા જઇ રહી છે. સ્વીસ બેન્કોમાં દુનિયાના લગભગ તમામ દેશોના રાજકીય નેતાઓ,સરમુખત્યારો,ઉદ્યોગપતિઓ અને સરકારી બાબુઓ તથા માફિયાઓના ખરબો રૂપિયા જમા છે. સ્વીસ બેન્કોના કાયદા મુજબ ખાતેદારોના નામ ગુપ્ત રાખવામાં આવે છે.જે ટે દેશની સરકાર કહે તો પણ સ્વીસ બેન્કો […]

દક્ષિણ આફ્રિકામાં હિન્દુસ્તાનનો ત્રિરંગો લહેરાયો…

દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં રમાયેલી ટી-૨૦ મેચમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થયા બાદ દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના આગમનના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં હાલ આફ્રિકામાં રા-વનનું શુટીંગ કરી રહેલા શાહરુખ ખાન તથા અન્ય અભિનેતા-અભિનેત્રીઓએ પોતાના ગ્લેમરસ પરફોર્મન્સ થી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.લેઝર શોથી મહાત્મા ગાંધીજીને પણ જાણે જીવંત કરવામાં આવ્યા હતા… અત્રે […]

પુરુષપ્રધાન આરબ દેશોમાં કુંવારી મહિલાઓની સંખ્યા વધતી જાય છે..

પુરુષપ્રધાન સાઉદી આરબમાં દસ લાખ કરતા વધારે યુવતીઓ અવિવાહિત છે. ૨૦૧૫સુધી તેની સંખ્યા ૪૦ લાખને પાર કરી જવાની સંભાવના છે. હાલમાં દસ 16 મહિલાઓમાં એક કુંવારી છે. સાઉદી આરબના માનવાધિકાર આયોગના સભ્ય અબ્દુલ અજીજ અલ ફુઝાને આ જાણકારી આપતા કહ્યું હતું કે ૩૨ વર્ષથી મોટી ઉંમરની અવિવાહિત મહિલાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેનું […]

અમેરિકામાં સશસ્ત્ર મહિલાએ ટીવી ન્યૂઝ અવરોધ્યા

અમેરિકામાં ગન લઈને ફરતી મહિલાએ જુદા પ્રકારનો આતંક મચાવતા મંગળવારે સાંજે સનસનાટી ફેલાઈ જવા પામી હતી. એક સશસ્ત્ર મહિલા ગન લઈને ટીવી સ્ટેશનમાં ઘૂસી ગઈ હતી અને ભારે હંગામો મચાવતા સત્તાવાળાને સાંજના ન્યૂઝનું જીવંત પ્રસારણ બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે માથાની ફરેલી આ મહિલાએ મચાવેલા હંગામામાં કોઈને ઈજા પહોંચી નહોતી. નોર્થ કેરોલીનામાં મંગળવારે એબીસી […]

વિકીલીક્સના ધડાકા-ભડાકા ચાલુ જ રહેશે..

વિશ્વની મહાસત્તા અમેરિકા સહીત અનેક રાષ્ટ્રોની ઊંઘ હરામ કરી નાખે એવા એક પછી એક હજારો ચોંકાવનારા ઘટસ્ફોટ કરનાર વિકીલીક્સના સંસ્થાપક જુલિયન અસાંજેને આખરે લંડનની જેલમાં નવ દિવસ વિતાવ્યા બાદ જામીન મળી તો ગયા પરંતુ હવે અસાંજેને ડર છે કે અમેરિકાની સરકાર એની જાસૂસીના આરોપસર ધરપકડ કરી શકે છે… જો કે મોતની પરવા કર્યા વિના વિકીલીક્સના […]

ભારતીય ડોકટર હનીફ વળતર માટે ઓસ્ટ્રેલિયા જશે

ઓસ્ટ્રેલિયાની પોલીસ દ્વારા ત્રાસવાદીઓ સાથે સંકળાયેલા હોવાના ખોટા આરોપ હેઠળ ધરપકડનો ભોગ બનનાર ભારતીય મૂળના ડોકટર મોહંમદ હનીફ ખોટી હેરાનગતિ બદલ વળતર મેળવવાની પ્રક્રિયા માટે ઓસ્ટ્રેલિયા આવશે. સ્થાનિક અખબારોના અહેવાલ અનુસાર ડોકટર હનીફ પોતાની પત્ની ફિરદોસ અને ત્રણ માસની પુત્રીહનિયાહ સાથે ડિસેમ્બરમાં બ્રિસ્બેન પહોંચી જશે. હનીફના વળતરની પ્રક્રિયાના આખરી પગલાં તરીકે સમાધાનની વાટાઘાટ કરવામાં આવશે. […]

પી.એમ.માટે ખાસ હેલીકોપ્ટર…પ્રજા માટે શું???

વડાપ્રધાનની સલામતી વધુ દ્રઢ બનાવવાના ભાગ રૂપે સલામતીની દ્રષ્ટિએ મહત્વનું કહી શકાય તેવું એક હેલિકોપ્ટર ખરીદાયું છે. જેની સિસ્ટમ જાણવા માટે સુરત રેન્જ આઇજીપી એ.કે. સિંઘને એક અઠવાડિયા માટે યુકે મોકલવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે તેઓ શુક્રવારે સાંજે સુરતથી યુકે જવા રવાના થયા હતા.માઓવાદીઓ સામે લડવા માટે પણ આવા જ હેલીકોપ્ટરોની જરૂર છે.છતાં આજ સુધી […]

પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશની ગિરફ્તારીની સંભાવના

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ. બુશ પર ધરપકડનો ખતરો તોળાઇ રહ્યો છે. તેમના પર કેદીને માનવઅધિકાર કાયદાનો ભંગ કરીને અસહ્ય માનસિક-શારિરીક ત્રાસ આપવાની મંજૂરી આપ્યાનો આક્ષેપ કરાયો છે. વકીલ જયોફરી રોબર્ટસને વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૩માં બે તપાસ માટે જ્યોર્જ ડબલ્યૂ. બુશને માનવઅધિકારના ભંગ બદલ જવાબદાર ગણાવ્યા છે. જણાવ્યું છે કે, ૯/૧૧ હુમલામાં ગિરફ્તાર થયેલા અલ […]

અલ કાયદા યુરોપ-USમાં 26/11 જેવા હુમલાની ફિરાકમાં

અલ કાયદા યુરોપમાં મુંબઈ જેવા હુમલાનું કાવતરૂ રચી રહ્યાં છે સાથે જ તેઓ અમેરિકાને પણ નિશાન બનાવી શકે છે. આ માહિતી યુરોપ અને અમેરિકાના આતંકવાદ વિરોધી બાબતોથી સંબંધિત અધિકારીઓએ આપી છે. બ્રિટન, જર્મની અને ફ્રાન્સના ઘણા શહેરોમાં હુમલાથી સંબંધિત અલ કાયદાના કાવતરાનો ખુલાસો થયા બાદ અમેરિકાએ યુરોપની યાત્રા કરનારા પોતાના નાગરિકો માટે ઓક્ટોબરમાં યાત્રા સલાહ […]

Photo Gallery