બાબરી ધ્વંશની પૂર્વ સંધ્યાએ પ્રવિણ તોગડિયા વડોદરામાં..
ભારતની ધાર્મિક ગુલામીના પ્રતિક સમી બાબરી મસ્જિદના ધ્વંશની વરસીની પૂર્વ સંધ્યાએ તા.૫ ડિસેમ્બરના રોજ રામમંદિરના નિર્માણ હેતુ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત હનુમાન ચાલીસાના વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા વિહિપના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડૉ.પ્રવિણ તોગડિયા વડોદરા પધારી રહ્યા છે… પોલો ગ્રાઉન્ડ નજીકના પ્રદર્શન મેદાન પર સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ડૉ.પ્રવિણ તોગડિયા ભાગ […]
5:44 pm | Posted in વિશેષ કાર્યક્રમો | Read More »