|   Today : 10/05/2021       03:35:10    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

સ્થાયીમાં નવા ચહેરા-જૂથબંધીને જાકારો

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનાવવા માટે અત્યંત મહત્વની એવી લોકસભાની ચૂંટણી પૂર્વે શહેર ભાજપના તમામ જૂથોને નહિ પણ પાયાના કાર્યકરોને રાજી રાખવા માટે આજે ભાજપની નેતાગીરીએ સ્થાયી સમિતિના છ સભ્યો તરીકે રાખી શાહ, મનોજ પટેલ, પૂનમ શાહ, ગીતા કાછીયા, અનીલ દેસાઈ અને ચંદ્રકાંત ઠક્કરની નિમણુંક કરી હતી. બે વર્ષ માટે […]

તહેલકામાં તહેલકો-તરુણ તેજપાલ રવાના

પત્રકારત્વના વ્યવસાયમાં સફેદ સાથે પીળો રંગ ભેળવવા માટે જાણીતા તહેલકામાં તહેલકો મચી ગયો છે. તહેલકાના જન્મદાતા ગણાતા જાણીતા વિવાદિત પત્રકાર તરુણ તેજપાલ ગોવામાં એક સાથી મહિલા પત્રકાર સાથે જાતીય ગેરવર્તણુંક કરવાના કેસમાં આરોપી બનતા આજે તરુણે તહેલકા છોડ્યું અને તહેલકા, કોબ્રા પોસ્ટ તથા ગુલૈલની વિશ્વસનીયતા સામે હજાર સવાલ ઉભા થયા. અન્યના કપડા ઉતારતા તહેલકાના કપડા […]

દિવાળી ટાણે બજારોમાં નીકળી ભારે ઘરાકી

દિવાળીનુ કાઉન્ટ ડાઉન હવે શરુ થઈ ગયુ છે ત્યારે બજારોમાં ઉમટેલી ભીડ અને ઘરાકીના કારણે લાગતું નથી કે મોંઘવારીની કોઈ અસર થઇ છે. ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા જયારે શોપીંગ મોલ્સમાં પણ લોકો ખરીદી માટે લોકો ઉમટી પડયા હતા. નોકરીયાતોને બોનસની વહેંચણી શરુ થઈ ગઈ હોવાથી હવે બજારમાં ધીરે ધીરે ઘરાકી નીકળી રહી છે. […]

ગાંધી ભલે નથી પણ ગાંધીવિચાર હજુયે શાશ્વત છે …….

ગાંધી કથાનો આજે અંતિમ દિવસ..મહાત્મા ગાઘીજીને જેમણે અત્યંત નજીકથી નિહાળ્યા હતા અને મહાત્મા ગાઘીજીના ખોળામાં બેસી રમવાનું જેમણે સદભાગ્ય સાંપડ્યું હતું એવા ”બાબુભાઈ’ ઉર્ફે નારાયણ મહાદેવ દેસાઈ જેવા નખશીખ ગાંધીવાદીને મુખેથી વડોદરાવાસીઓને સાંભળવા મળેલી ગાંધીકથાનો આજે અંતિમ દિવસ……. મહાત્મા ગાંધીજીના અત્યંત નિકટના અને ગાંધીજીના અંગત સચિવ એવા મહાદેવભાઇ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈની ગાંધીકથાને સંસ્કારનગરી વડોદરમાં […]

આવતી કાલે વડોદરા યાદ કરશે ક્રાંતિવીરોને…

આઝાદીની લડતમાં પોતાનું જીવન સમર્પિત કરનાર વિનાયક દામોદર સાવરકર ઉર્ફે વીર સાવરકરના જીવન કવન અંગે માહિતી આપવા આવતી કાલે કમુબાળા હોલ ખાતે પધારી રહ્યા છે જાણીતા ઈતિહાસવિદ હરીન્દ્ર શ્રીવાસ્તવ. દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિના ઉપક્રમે આયોજિત વ્યાખ્યાનમાળામાં આવતી કાલે હરીન્દ્રભાઈ આઝાદીની લડતમાં વીર સાવરકરના યોગદાન અંગે માહિતી આપશે એટલું જ નહિ ભાગલા સમયે બનેલી ઘટનાઓની પણ […]

ફ્લાય વડોદરા ફ્લાય…નામાંકિત ચિત્રકારોની કૃતિઓનું પ્રદર્શન ખુલ્લું મુકાયું…

‘વડોદરા મેરેથોન’ને આડે માત્ર સાત દિવસ બાકી રહ્યાં છે ત્યારે આયોજકો દ્વારા આજે ચિત્ર પ્રદર્શનનો નવતર અભિગમ શહેરીજનો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો.. શહેરના જુના પાદરા રોડ સ્થિત રેડ અર્થ ગેલેરી ખાતે સવારે ૧૧ કલાકે પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના હસ્તે આ ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. ચિત્ર પ્રદર્શનમાં પતંગ આકારના ૩૨૪ ચોરસ ઇંચના માપમાં શહેરના […]

આકાશી યુદ્ધ માટે શસ્ત્ર સજ્જ થતાં સૈનિકો…

મકરસંક્રાતિને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આકાશી યુદ્ધના સૈનિક ગણતાં પતંગ – દોરીનાં બજાર સજ્જ થઇ રહ્યાં છે. આ વર્ષે ખાસ ઉત્તરાયણ પર્વે અવનવાં મોહરાં અને રંગીન હેર સ્ટાઇલવાળી વગિ આકર્ષણ જમાવશે. આ ઉપરાંત બોલીવુડના કલાકારોની તસવીરોવાળાં પતંગો પણ બજારમાં વેચાવા માટે આવી ગયા છે. ઉત્સવપ્રિય નગરી વડોદરાનાં નોરતાંની માફક ઉત્તરાયણ પર્વ પણ […]

વડોદરામાં શરુ થયો ત્રિદિવસીય મેગા પ્રોપર્ટી ફેર..

ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૧ સમિટ અંતર્ગત કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા-ક્રેડાઇની વડોદરા શાખાના ઉપક્રમે આજથી અકોટા સ્ટેડિયમ ખાતે મેગા પ્રોપર્ટી ફેરનું આયોજન કરાયું છે. આ પ્રોપર્ટી ફેરમાં મધ્યમ વર્ગ માટે પોષણક્ષમ મકાનોથી માંડી વૈભવી મકાનોના પ્રોજેક્ટની માહિતી મળી શકશે. આજે આ મેગા ફેરનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલના હસ્તે […]

સ્વરવિલાસ યોજે છે શાસ્ત્રિય સંગીતનો વધુ એક જલસો…

શાસ્ત્રિય રાગરાગિણી પર આધારિત વોકલ કે વાદ્ય સંગીતના અનોખા કાર્યક્રમ યોજતી સંસ્થા ‘સ્વરવિલાસ’ તા. ૭ જાન્યુઆરીના રોજ બનારસ ઘરાનાના ખુબ જાણીતા કલાકાર બંધુઓ પંડિત રાજન અને સાજન મિશ્રાની ગાયકીના કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે. રાજવી પરિવારની એક અમુલ્ય ભેટ સમી ઈમારત કીર્તિ મંદિરના દિવ્ય વાતાવરણમાં રાત્રીના નવ કલાકે આ કાર્યક્રમ ની શરૂઆત થશે.. સંગીત […]

સંઘના સ્વયંસેવકોને મેનેજમેન્ટના પાઠ શીખવશે નારાયણ…

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવક હવે દેશભક્તિ સાથે મેનેજમેન્ટના પાઠ પણ શીખશે… રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ઉપક્રમે વડોદરામાં ગુજરાત પ્રાંતના સંઘના ઘોષવાદકો માટે તા.૨૪,૨૫ અને ૨૬ ડિસેમ્બરના રોજ પાંચજન્ય ઘોષ શિબિરનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તા.૨૫ ડિસેમ્બરે યોજાનારા જાહેર કાર્યક્રમમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને મેનેજમેન્ટ ગુરુ જી.નારાયણ ઉપસ્થિત રહેશે. ૧૯૨૫ થી રાષ્ટ્રીય સ્વયં […]

Photo Gallery