|   Today : 12/07/2020       05:12:48    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

બસ થોડી રાહ જુઓ..

લાંબા સમયના વિરામ બાદ ટૂંક જ સમયમાં સયાજી સમાચાર પુનઃ ધબકતું થશે..ઇન્તજાર કરો.. વડોદરાનો અસલી મિજાજ અને અવાજ.. Share:

ઝૂંપડાવાસીઓને બેઘર કરવાની કામગીરી શરૂ

વડોદરાનાં ગોત્રી વિસ્તારમાં આવેલી ઇન્દિરા નગર વસાહતનાં 206 કાચા પાકા મકાનો તોડવાની કાર્યવાહી શુક્રવારે શરુ કરાઈ હતી . સ્લમ ફ્રી વડોદરા બનાવવાની યોજના ભાગ રૂપે મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારમાં આવેલી આ ઝુપડપટ્ટીને ખસેડવા માટે પાલિકાએ તૈયારીઓ કરી હતી ઉલ્લેખનીય છે કે આ વસાહતમાં રહેતા લોકોને નુર્મ યોજના હેઠળ એલ આઈ જી મકાનો આપવામાં આવ્યા […]

મધ્ય પ્રદેશમાં મધ્ય ગુજરાતનો દબદબો

જ્યાં ભાજપની સરકાર હેટ્રિક મારે એવા પુરા સંજોગો છે એવા મધ્ય પ્રદેશમાં મધ્ય ગુજરાતનો દબદબો છે. મધ્ય ગુજરાત ભાજપના કર્મઠ ગણાતા કાર્યકરોને ગુજરાતની સરહદથી લઇ છેક ઇન્દોર સુધીની વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ભરત ડાંગર, સાંસદ બાળુ શુક્લા, પુરવઠા નિગમના અધ્યક્ષ લાખાવાલા સહીત શહેર જીલ્લાના ધારાસભ્યો અને ચૂંટણી પ્રચાર તથા […]

આવતીકાલે લાખાવાલા અધ્યક્ષપદ સંભાળશે

આજે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય મુહુર્તમાં સરદાર સાહેબની વિશ્વવિક્રમી પ્રતિમાનું ખાતમુહુર્ત કર્યું. તો આવતીકાલે વિજય મુહુર્તમાં વડોદરાના પૂર્વ ધારાસભ્ય અને કાર્યકર્તાઓના વહાલા લાખાવાલા વિજય મુહુર્તમાં ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના અધ્યક્ષપદનો ચાર્જ સંભાળશે. ટીકીટ કપાતાં એક સમયે અરણ્યવાસમાં જતા રહેલા લાખાવાલાને સદા હસતા રહેવાનો એમનો સ્વભાવ ફળ્યો અને મોદીએ આ મહત્વના નિગમના […]

પરવાના સાથે ફટાકડા બજારમાં આવી રોનક

શહેરનું મુખ્ય ફટાકડા બજાર ગણાતું પોલો ગ્રાઉન્ડ ખાતેનું બજાર પરવાનાની ભાંજગડ સુલઝ્તા આજે માંડ શરુ થયું. જયારે શહેરભરમાં ચોરે ને ચૌટે બજારો ક્યારનાય મંડાઈ ગયા છે. ગત વર્ષે લાગેલી અત્યંત ભીષણ આગમાં સ્વાહા થઇ ગયેલા ફટાકડા બજારનો કોન્ટ્રેક્ટ આ વર્ષે શ્રીરામ શિંદેને બદલે રાજુ પવારને મળતા જ શિંદેએ લીધેલા વાંધાને પગલે પોલિસ તરફથી પરવાના ન […]

Photo Gallery