|   Today : 03/12/2020       06:39:54    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

આ છે મિસરનું સૌથી મોટુ રહસ્ય

આ મિનારો 3000 વર્ષ કરતા પણ જૂનો છે દક્ષિણ મિસરના અસવાનનું એક રહસ્ય આજે પણ વણઉકેલાયેલું છે. ત્યાં આશરે 3000 વર્ષ કરતા વધારે જૂના એક પથ્થરનો મિનાર રાખવામાં આવ્યો છે. પહાડ કાપીને બનાવવામાં આવેલા આ મિનારાનું કામ કોઇક કારણ સર અધૂરું છોડી દેવામાં આવ્યું હતું. દુનિયાભરના ઈતિહાસકારો પણ સમજી શક્યા નથી કે આ કામ અધવચ્ચે […]

ભારતીય પર હુમલો કરનારને ઓસ્ટ્રેલિયન કોર્ટે મુક્ત કર્યો

ઓસ્ટ્રેલિયાની એક અદાલતે ભારતીય વિદ્યાર્થી લકી સિંહ પર હુમલો કરનારા આરોપીને વંશીય ગુના મામલે પુરાવાના અભાવે આજે મુક્ત કર્યો હતો. ન્યાયાધીશ મેરિલ સેક્સટને 20 વર્ષના શાયન કેસી કોમેનસોલીને કહ્યું કે લકી સિંહ પર તેનો અચાનક હુમલો ખૂબ આક્રમક હતો. ન્યાયાધીશે કહ્યું કે તેમણે પીડિતના તે બયાનને સ્વીકાર્યુ કે કોમેનસોલી અને અન્ય યુવકે લકીને માર મારી […]

નેનો કાર કરતા કાઠીયાવાડી ઘોડીની કિંમત ઉંચી

રાણાવાવના અશ્વપ્રેમીએ મોતી નામની ઘોડી ૧.૭૧ લાખમાં ખરીદી આજે કાર અને બાઇકના જમાનામાં કાઠીયાવાડી અશ્વની કિંમત પણ આસમાને પહોંચી છે. નેનો કાર કરતા પણ કાઠીયાવાડી ઘોડીની કિંમત ઉંચી હોય તેમ જુનાગઢ ખાતે તાજેતરમાં જ અશ્વની હરરાજી કરવામાં આવી હતી. જેમાં રાણાવાવના અશ્વપ્રેમીએ મોતી નામની ઘોડી ૧.૭૧ લાખમાં ખરીદી હતી. કાઠીયાવાડી અશ્વ સોસાયટી ઓફ ઇન્ડીયાના સેક્રેટરી […]

આજે દેવ પ્રબોધિની એકાદશી….

सभी मित्रों को आज १७ नवम्बर,२०१० को मनाई जाने वाली देवउठावनी अथवा देवप्रबोधनी एकादशी की शुभकामनायें…… प्रबोधन का अर्थ है – जागना। इस प्रकार देवप्रबोधन का अर्थ होता है – देवताओं का जागना। जिस तरह मानव रात होते ही सोने चला जाता है, ठीक उसी तरह पुराणों की मान्यता है कि देवता भी एक नियत समय पर […]

૨૫ કિલાનો અને ૧૨ ફૂટ લાંબો અજગર પકડાયો

જંગલ કાઠાના ગામોની સીમમાં ટૂંકા ગાળામાં વધુ એકવાર અજગરે દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો માળીયા હાટીના તાલુકાનાં વડીયા (ગીર)સીમની એક વાડીમાંથી ૧૨ ફુટ લાંબો અને ૨૫ કિલો વજન ધરાવતાં મહાકાય અજગરને પકડી લેવાયો હતો. વડીયા ગામે રહેતાં ભગવાનભાઈ બાલસની વાડીમાં આ મહાકાય અજગર આવી ચડતાં તેમણે બરૂલાગીર ગામે રહેતાં સર્વપ્રેમી શાંતીભાઈ એમ.થુગેરાની મદદ લીધી […]

પાકિસ્તાન હજુ સુધરતું નથી….

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારત આવી રહ્યા છે….એમની સલામતી માટે ચિંતિત અમેરિકાની તમામ ગુપ્તચર સંસ્થાઓ હાલ ભારતમાં છે…..અમેરિકા એ તાજેતરમાં જ પાકિસ્તાનને સૈનિક મદદ આપવાની જાહેરાત કરી શાંતિ ખરીદવાનો પ્રયાસ કરી જોયો…..પણ અવળચંડુ પાકિસ્તાન હજુ સુધર્યું હોય એમ લાગતું નથી….આજે અઠવાડિયામાં ત્રીજી વાર પાકિસ્તાન સૈન્ય દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરી સરહદ પર ગોળીબાર કરી તથા મોર્ટાર […]

Photo Gallery