જેની ઉમર હજુ માંડ ૨૪ વર્ષ છે અને વનડેમાં ૧૭ સદી ફટકારી ચુક્યો છે એવા કોહલીની તોફાની બેટીંગે ટીમ ઇન્ડિયાને વિરાટ જીત અપાવી. fastest ૫૦૦૦ રન પુરા કરવામાં કોહલીને માત્ર ૮૧ રન ખૂટે છે. ઉલ્લેખનીય છે કે ૧૭ પૈકીની ૧૧ સદી વિરાટ કોહલીએ રન ચેઇઝ કરતા બનાવી છે અને એ તમામ ૧૧ મેચ ભારત જીત્યું […]
સુરત શહેરની બે પીડીતા બહેન પૈકી નાની બહેને આસુમલનંદન નારાયણ સાંઈ વિરુધ્ધ બળાત્કારની અને સાધક હનુમાન સાધિકા ગંગા અને જમના વિરુદ્ધ મદદગારીની ફરિયાદ નોંધાવ્યા બાદ ત્રણેય ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી જઈ ભાગતા ફરતાં હોવાથી સુરત પોલિસે ધરપકડ વોરંટની માંગ સાથેની અરજી ચીફ કોર્ટમાં કરી હતી. જેની અરજી કોર્ટે મંજૂર કરી બિન જામીનલાયક વોરંટ ઇસ્યુ કર્યું […]
અદ્ભુત નૃત્યો માટે જાણીતા બોલીવુડના સુપર સ્ટાર હ્રીતિક રોશનને નિહાળવા આજે વડોદરાના યુવા હૈયાઓનો સૈલાબ ઉમટ્યો. અપેક્ષા કરતા ખુબ મોટી સંખ્યામાં પધારેલા યુવક-યુવતીઓએ હ્રીતિકને વધુ નજીકથી નિહાળવા સ્ટેજ તરફ ધસારો કરતા એક તબક્કે સુરક્ષા વ્યવસ્થા તૂટી પડતા પોલિસે પ્રસંશકો પર હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જો કે દર્શકોની ભારે ભીડ નિહાળી હ્રીતિક રોશન પણ ફૂલ […]
પાલખી યાત્રા ; સોનાર યુવક મંડળ દ્રારા સાંઈનાથ મહારાજ ની આળખી યાત્રા,સાંઈરામ સાઈ મંદિર ,છાણીગામ સાંજે ૪ થી ૬ કલાકે …………….. સાય પ્રાથના ; નાના મહારાજ તરણેકર ભક્ત પરિવાર દ્રારા સાય પ્રાથના ગુરુમાંન્દીર ,કપ્તાન ફળીયા ,મહારાણી ગલ્સ હાઇસ્કુલની પાસે સાંજે ૬.૩૦ થી ૮ કલાકે Share: