|   Today : 10/05/2021       03:23:38    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

થોડા સા ઇન્તજાર

બસ થોડી રાહ જુવો Share:

મહાત્માને અંજલિ..

સમય : સાંજના પાંચ કલાક સત્તર મિનીટ.. સ્થળ : બિરલા મંદિર,દિલ્હી વર્ષ : ૧૯૪૮ છેક ૧૯૩૯ થી મહાત્મા ગાંધીની હત્યા કરવા પ્રયત્નશીલ-સાવરકર ટોળકીના ધર્માંધ યુવાન નાથુરામ ગોડસેની કોલ્ટ પિસ્તોલની ત્રણ ગોળી મહાત્મા ગાંધીના દેહને વીંધી ગઈ..સત્ય અને અહિંસાના પુજારી બાપુ તો ગયા પણ એમના વિચારને ગોડસે વીંધી ન શક્યો..આજે પણ ગોડસે-સાવરકરના વિચારોને માનનારાઓએ સત્તા ટકાવવા […]

ગુગલે પેરેશ્યુટમાં હવા ભરી આકાશે મોકલ્યું

વેબની દુનિયાના સૌથી વ્યાપક સર્ચ એન્જીન ગુગલે આજે ઇન્ટરએક્ટીવ ડુડલથી દુનિયાના સૌ પ્રથમ પેરેશ્યુટ જંપને યાદ કર્યો. ૨૧૬ વર્ષ પૂર્વે ઇ.સ. ૧૭૯૭માં ઓક્ટોબરની ૨૨ તારીખે ફ્રાંસના નાગરિક આન્દ્રે જેકિસ ગાર્નેરીને ૩૨૦૦ ફૂટની ઉંચાઈએથી સિલ્ક પેરેશ્યુટ પહેરી દુનિયાનો પહેલો જંપ મારી ઇતિહાસમાં સ્થાન મેળવ્યું હતું. એ પ્રસંગની યાદમાં ગુગલે આજે ઇન્ટરએક્ટીવ ડુડલ બનાવ્યું અને દુનિયાને એ […]

ગાંધીજીની હત્યાના સમાચાર આ રીતે લખાયા હતા..

૩૦ જાન્યુઆરી,૧૯૪૮ સમય સાંજે ૫:૧૭….સ્થળ : દિલ્હીનું બિરલા મંદિર…એક કટ્ટરવાદી હિન્દુ નાત્થુરમ ગોડસેની ત્રણ ગોળીઓએ એક સંતની હત્યા કરી અને એક યુગનો અંત આવી ગયો. રાષ્ટ્ર આખું રડતું હતું..એ સમયે સંદેશાવ્યવહારના સાધનો સીમિત હોવા છતાં ગણતરીના કલાકોમાં તો વિશ્વભરમાં મહાત્મા ની હત્યાના સમાચાર પહોંચી ગયા હતા. એ સમય હિન્દુ-મુસ્લિમ વચ્ચેના તનાવનો હતો. જો કોઈ ધર્માંધ […]

ભયાનક ભૂકંપની કાલે દસમી વરસી….

૨૬ જાન્યુઆરી,૨૦૦૧ ..સમય: સવારના ૮-૪૫…એક ભયાનક ભૂકંપ અને જોતજોતામાં ૩૦૦૦૦ જીંદગીનો આવી ગયો અકાળ અંત..હજારો પરિવારો વેરવિખેર થઇ ગયા…લાખોના સ્વપ્ન ચકનાચૂર થઇ ગયા.અંજારમાં ત્રિરંગા લઇ નીકળેલા ૩૦૦ ઉપરાંત બાળકો ભૂકંપની તબાહીનો શિકાર બની ગયા. આવતી કાલે ફરી એક વાર ૨૬ મી જાન્યુઆરી…ભયાનક ભૂકંપની યાદ ફરી એક વાર કચ્છ અને અમદાવાદવાસીઓને ગમગીન બનાવી દેશે. દેશની એક […]

જયારે દિલીપકુમાર 'ભાઈ'ના મોતથી વ્યથિત થયા….

ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપકુમારનું મૂળ નામ યુસુફખાન. મુસ્લીમો પ્રત્યે દિલીપકુમારને પહેલે થી જ વધુ પ્રેમ હતો એવું તો આખું બોલીવુડ જાણતું હતું. પરંતુ અંધારી આલમના એક ભાઈ માટે દિલીપકુમારને એટલી લાગણી હશે એ કોઈએ કલ્પ્યું પણ નહોતું. વાત કરીમલાલાના ભાઈ સમદખાનની દાઉદ ગેંગ દ્વારા થયેલી હત્યા બાદ મુંબઈનો ડોન કરીમલાલા રીતસર ભાંગી પડ્યો હતો. […]

લાલ બહાદુર શાસ્ત્રીજીને દેશવાસીઓ વિસરી ગયા…

`સાદું જીવન, ઉચ્ચ વિચાર`ના પોતાના જીવનમાં આત્મસાત કરનારા ભારતના બીજા વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીનું વલણ દેશની સુરક્ષાને લઈને ઘણું જ આક્રમક હતું. ૧૯૬૫માં ભારતમાં પરમાણુ કાર્યક્રમનો પાયો નાખનારા શાસ્ત્રીજીને વિપક્ષ અને સરકારમાંથી ભારે વિરોધ છતાં ભારતીય પરમાણુ ઊર્જા પંચને પરમાણુ પરીક્ષણ માટે તૈયાર કર્યું હતું. જો કે બાદના ઘટનાક્રમને કારણે આ કાર્યક્રમમાં વિક્ષેપ પડયો હતો. આ […]

૨૦૧૧ માં પધાર્યા છે વિનાશના ૬ દૂત !!!!

આ વર્ષે લોકોને ૪ સૂર્ય ગ્રહણ અને ૨ ચંદ્રગ્રહણ જોવા મળશે, પરંતુ વૈજ્ઞાનિકો અને જ્યોતિષીઓ આ સંજોગના કારણે ગભરાયેલા છે. આખરે શા માટે તેઓ વિનાશની ચેતવણી આપી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો ગ્રહણના કારણે ચંદ્ર અને સૂરજનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં આવવાના કારણે ધરતીના પેટાળમાં ભારે હલચલ થાય છે. જેના કારણે જળપ્રલય, જ્વાળામુખી, ભૂકંપ […]

’71 યુદ્ધ: અણિના સમયે રશિયાએ ભારતને મદદ કરી હતી…

આજથી 39 વર્ષ પહેલા બાંગ્લાદેશ બન્યું હતું. ઘણાં વર્ષોના સંઘર્ષ અને પાકિસ્તાની સેનાના અત્યાચાર અને બાંગ્લા ભાષીઓના દમનના વિરોધમાં પૂર્વ પાકિસ્તાનના લોકો સડકો પર ઉતરી આવ્યા હતા. ભારતે પડોશી દેશ હોવાના નાતે આ ઝુલ્મનો વિરોધ કર્યો અને ક્રાંતિકારીઓની મદદ કરી હતી. તેનું પરિણામ એ આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધું યુદ્ધ થયું હતું. […]

Photo Gallery