|   Today : 03/12/2020       07:00:11    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

હર્ષવર્ધન નવા CM-લેખીબેન લટકી ગયા

અડવાણી જૂથના ભારે વિરોધને અવગણી આખરે ભાજપના હાઈકમાન્ડે ડૉ. હર્ષવર્ધનને દિલ્હીના CM પદના ઉમેદવાર બનાવી વિજય ગોયલ અને સરોજ પાંડે સહીત ‘સાહેબ’ના ખાસ એવા મિનાક્ષી લેખીનું પત્તું કાપતા શીલા દિક્ષિત વિરુદ્ધ મિડીયોકોર ગણાતા હર્ષવર્ધનને રજુ કર્યા. ભાજપના તેજતર્રાર પ્રવક્તા મિનાક્ષી લેખીને શીલા દિક્ષિત વિરુદ્ધ ઉમેદવાર બનાવવાના પ્રાયોજિત કાર્યક્રમનો આ સાથે જ અંત આવી ગયો.

અડવાણીએ પણ મનેકમને આજે હર્ષવર્ધનની પસંદગીને અનુમોદન આપ્યું અને એ સાથે જ વિજય ગોયલના અરમાનો પર પાણી ફરી વળ્યું. harshvardhan

Share:

Comments are closed

Photo Gallery