|   Today : 26/01/2021       05:02:11    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

સ્વરવિલાસ યોજે છે શાસ્ત્રિય સંગીતનો વધુ એક જલસો…

શાસ્ત્રિય રાગરાગિણી પર આધારિત વોકલ કે વાદ્ય સંગીતના અનોખા કાર્યક્રમ યોજતી સંસ્થા ‘સ્વરવિલાસ’ તા. ૭ જાન્યુઆરીના રોજ બનારસ ઘરાનાના ખુબ જાણીતા કલાકાર બંધુઓ પંડિત રાજન અને સાજન મિશ્રાની ગાયકીના કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે.

રાજવી પરિવારની એક અમુલ્ય ભેટ સમી ઈમારત કીર્તિ મંદિરના દિવ્ય વાતાવરણમાં રાત્રીના નવ કલાકે આ કાર્યક્રમ ની શરૂઆત થશે..

સંગીત પ્રેમી વડોદરાવાસીઓએ કાર્યક્રમ માણવા જેવો છે.

Share:

Comments are closed

Photo Gallery