|   Today : 03/12/2020       06:54:56    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

પી.એમ.માટે ખાસ હેલીકોપ્ટર…પ્રજા માટે શું???

વડાપ્રધાનની
સલામતી વધુ દ્રઢ બનાવવાના ભાગ રૂપે સલામતીની દ્રષ્ટિએ મહત્વનું કહી શકાય
તેવું એક હેલિકોપ્ટર ખરીદાયું છે. જેની સિસ્ટમ જાણવા માટે સુરત રેન્જ
આઇજીપી એ.કે. સિંઘને એક અઠવાડિયા માટે યુકે મોકલવાનો નિર્ણય લેવાયો છે.
પરિણામે તેઓ શુક્રવારે સાંજે સુરતથી યુકે જવા રવાના થયા હતા.માઓવાદીઓ સામે લડવા માટે પણ આવા જ હેલીકોપ્ટરોની જરૂર છે.છતાં આજ સુધી એક પણ હેલીકોપ્ટર ખરીદયાની જાણ પ્રજાને તો નથી જ….બાકી જંગલોમાં માઓવાદીઓ સામે લડવા ખાસ કોમ્બેટ હેલીકોપ્ટરોની સુરક્ષા બળોએ લાંબા સમય થી માંગણી કરી છે.

Share:

Comments are closed

Photo Gallery