|   Today : 10/05/2021       03:40:21    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

લાખો રૂપિયા સાથે ડભોઈમાં ઝડપાયા બે 'પિધેલ' નબીરા

ગઈકાલે રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલી ડભોઇ પોલિસે શંકાસ્પદ હાલતમાં પાર્ક થયેલી ઈન્ડીકા કાર નિહાળી તહેકીકાત કરતા બે ખાનદાની નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં મુદ્દામાલ સહીત ઝડપી ગયા હતા. પોલિસે કારની તલાશી લેતા બંને પાસેથી ચૌદ લાખ રૂપિયાની નકદ મળતા પોલિસ ચોંકી ઉઠી હતી અને નકદ અંગે વધુ તપાસ કરતા બંને નબીરા સંતોષકારક જવાબ ન આપી શકતા પોલિસે મૂળ છોટાઉદેપુરના આ બંને નબીરાઓની ધરપકડ કરી નકદ રૂપિયા અને દારૂની બોટલો સહીત કાર કબજે લીધી હતી.

આટલી મોટી રકમ આ બંને યુવાનો કોને આપવા જઈ રહ્યા હતા અને હેરાફેરીના આ ધંધા પાછળ કોઈ ષડ્યંત્ર તો નથી એની તપાસ કરવા પોલિસે આ બંનેના રિમાન્ડ માંગ્યાdabhoi-nabira હતા.

Share:

Comments are closed

Photo Gallery