|   Today : 03/12/2020       07:11:04    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

મોદીજીનો નવો અંદાજ…ટાઈગરને ચેલેન્જ આપવા મોદી ગોલ્ફ કોર્સ પહોંચ્યા..

ગઈ કાલે ઉત્તરાયણની મઝા માણવા મણીનગર સહીત અમદાવાદના અનેક વિસ્તારોમાં ડિઝાઈનર વસ્ત્રોમાં સજ્જ થઇ ગુજરાતી ચલચિત્રની જાણીતી અભિનેત્રી મોના થીબા સાથે પતંગ ઉડાડવા ધાબે ચડેલા મોદીજીના અંદાજને નિહાળી અમદાવાદીઓ ઓળઘોળ થઇ ગયા હતા…તો આજે ગોલ્ફના વસ્ત્રો ધારણ કરી મોદીજી પહોંચ્યા હતા ગુજરાત ગોલ્ફ કેન્સવેલી ચેલેન્જિંગ 2011માં. ગોલ્ફના સુપરસ્ટાર ટાયગર વૂડ્ઝ ને પણ ચુનૌતી આપતા હોય એ રીતે મોદીજીએ ગોલ્ફ સ્ટીક પકડી હતી અને શોટ તથા પુટમાં પણ પોતાણી મહારતના દર્શન કરાવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય કક્ષાના ગોલ્ફ કોર્સ પર આંતરરાષ્ટ્રીય ખેલાડી જેવા જ વાઘા સજીને પહોંચેલા મોદીજી આજ કાલ યોગથી થોડા અલગ થયા હોય એવું લાગતું હતું…પેટનો વધેલો ઘેરાવો આ વાતની ચાડી પુરતો હતો.

Share:

Comments are closed

Photo Gallery