|   Today : 12/07/2020       06:48:52    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

મોદીએ લખ્યું Vote for Louts અને થઇ ગયો અર્થનો અનર્થ

ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહિ પણ એમની Highly paid હાઈટેક ટીમે આજે ટ્વિટર પર મતદારોને અપીલ કરતા લખ્યું કે, ” Urged people to start voting early and Vote for Louts and give Bjp a chance to serve again.

ભાજપીઓની ટીમની પોસ્ટ અને મોદીના એકાઉન્ટ પર બાજનજર રાખતા કોંગ્રેસીઓએ પણ આ પોસ્ટ એટલે કે ટ્વિટ વાંચ્યું અને એક ચકોરે ભૂલ પકડી પાડી. lotus ની જગ્યાએ Louts લખનારને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે કેટલો મોટો અનર્થ થઇ ગયો. લખનારને ખબર નહિ હોય કે Loutsનો અર્થ શું થાય. ગુગલ પર આ શબ્દ ટાઈપ કરો તો એનો અર્થ મળશે.

Louts એટલે an uncouth and aggressive man or boy.

“he ended up brawling with a lout outside a curry house”
synonyms: ruffianhooliganthugbooroafhoodlumrowdybully boy; More

antonyms: smoothiegentleman

મોદીભક્તે ભૂલમાં તોફાની,ગુંડા,ઠગ,રાઉડીઓને મત આપવા અપીલ કરી નાખી.

મતદારોએ નક્કી કરવાનું કે કોને મત આપવો…louts-modi

Share:

Comments are closed

Photo Gallery