|   Today : 19/09/2020       03:29:14    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

મુસ્લિમો પણ હવે મોદીની મદદ માંગે છે…

મુસ્લિમ બહુલ વિસ્તારોમાં દાદાગીરી અને માફિયાગીરીથી જુના મકાનો ખાલી કરાવી કોઈ પણ જાતની મંજૂરી વિના બહુમાળી મકાનો ઉભા કરતી સલીમ બાટા, હનીફ બાટા અને મહેબુબ સિનીયરની ત્રિપુટી વિરુદ્ધ સમગ્ર મુસ્લિમ વિસ્તારોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે અને આ ત્રિપુટી ઘરબાર છોડી પહેરેલા કપડે કુટુંબ કબીલાને લઇ અમદાવાદ બહાર ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. એવા સમયે આ બિલ્ડર માફિયાઓના ત્રાસમાંથી છોડાવવા માટે કાલુપુર અને કોટ વિસ્તારના મુસ્લિમો હવે નરેન્દ્ર મોદીની મદદ માંગી રહ્યા છે અને હાથમાં બેનરો ઝાલી દુનિયાને પોતાની બદલાયેલી માનસિકતાના દર્શન કરાવી રહ્યા છે.

Share:

Comments are closed

Photo Gallery