|   Today : 03/08/2020       02:16:54    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

પાકિસ્તાની ગાયકનો શો આખરે રદ કરાયો

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં પાકિસ્તાની સિંગર આતિફ અસ્લમનો જે લાઇવ શો રાખવામાં આવ્યો હતો એનો બજરંગ દળ જબરદસ્ત વિરોધ કરી રહ્યું હતું. ગઈકાલે બજરંગ દળના કાર્યકરોના વિરોધ પ્રદર્શન અને ત્યાર બાદ થયેલી અટકાયતને પગલે દિલ્હી અને નાગપુરથી સંદેશ મળતા મોદી સરકારે પોલિસ પરવાનગી ન આપી આ શો ને રદ કરાવ્યો.

આયોજકોએ જાહેર કર્યું કે સુરક્ષાના કારણોસર આતિફ અસ્લમનો શો હાલ પુરતો મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બજરંગ દળના કાર્યકરોએ ધમાલ કરવાનું શરૂ કરી દેતાં પોલિસે અટકાયતી પગલાં લેવાની જગ્યાએ રાયોટીંગનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી ત્યારે એના ઘેર પ્રત્યાઘાત પાડ્યા હતા.આજે કોર્ટે જામીન આપ્યા બાદ તમામને છોડી દીધા હતા.asif aslam

Share:

Comments are closed

Photo Gallery