|   Today : 03/08/2020       02:24:07    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

નિષ્ફળ ઇશાંત ઇન-ઝહિર,ભજ્જી આઉટ

વેસ્ટ ઇન્ડીઝ સામેની સચિનની આખરી ટેસ્ટમાં રમવાની ઈચ્છા દર્શાવનાર સ્પિનરહરભજન અને રણજી સિઝનમાં ફોર્મમાં આવેલા ઝહિર ખાનને આજે પસંદગીકારોએ નજર અંદાઝ કરી નિષ્ફળ બોલરો અશ્વિન અને ઇશાંત શર્માની પસંદગી કરતા અનેક સવાલ ઉઠ્યા છે.

પોતાની આખરી ટેસ્ટ રમવા જઈ રહેલા સચિનને સીરીઝ વિનની ભેટ આપવા બેટિંગ લાઈનઅપ મજબુત બનાવવામાં આવી છે જયારે બોલિંગ અંગે ચિંતા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ માટેની ટીમ નીચે મુજબ છે.

મહેન્દ્રસિંહ ધોની, ધવન, સચિન, કોહલી, મુરલી વિજય, પુજારા, અશ્વિન, ભુવનેશ્વર, પ્રજ્ઞાન ઓઝા, અમિત મિશ્રાteam india, રહાણે, ઉમેશ યાદવ, શમી અહેમદ, રોહિત શર્મા અને ઇશાંત શર્મા.

Share:

Comments are closed

Photo Gallery