|   Today : 03/08/2020       03:22:49    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

દયા નાયક-શિકારી ખુદ યહાં શિકાર હુઆ

સાદિક જમાલ નકલી એન્કાઉન્ટર કેસમાં અપેક્ષા પ્રમાણે સીબીઆઈએ મુંબઈ પોલિસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલિસ અધિકારીઓ બહુચર્ચિત પ્રદીપ શર્મા-દયાનાયક સહિતના ચાર નામો દિલ્‍હી સ્થિત વડામથકે મોકલ્‍યાં હોવાની ગુપ્ત માહિતી લીક થતા જ મામલો ગરમાયો છે.

સીબીઆઈના ખાનગી રીપોર્ટમાં નામો જાહેર થયા છે. આ ચારે અધિકારીઓએ સાદિક જમાલને ગુજરાત પોલિસને હવાલે કર્યો હતો.
ગુજરાતના એન્‍કાઉન્‍ટર સ્‍પેશ્‍યાલીસ્‍ટના daya_nayak_mumbai_police_060123કમાન્‍ડોના નિવેદન મહત્‍વનાં પુરવાર થયાં. કારણ કે આ નિવેદનમાં જ આ ચારે અધિકારીઓના નામ ખુલ્યા હતા.

Share:

Comments are closed

Photo Gallery