|   Today : 03/12/2020       07:01:53    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

કારમી હાર ઝેલતી કોંગ્રેસ કારોબારી બોલાવી કરે છે મંથન…

છેલ્લા પંદર વર્ષોથી સત્તાનો વનવાસ ભોગવતી કોંગ્રેસ પાર્ટી મહાનગરપાલિકા,નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓમાં કારમો પરાજય ઝેલ્યા બાદ ૨૦૧૨મા આવનારી વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને હવે પુનઃ ઉત્થાન માટે કવાયત શરુ કરી હોય એમ લાગે છે..બે મહિના પૂર્વે યોજાયેલી ચૂંટણીમાં લગભગ નામશેષ થઇ ગયેલી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ અને વિધાનસભાના વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે આપેલા રાજીનામાં અંગે પણ હજુ કોઈ નિર્ણય લેવાયો ના હોઈ કોંગ્રેસમાં શૂન્યાવકાશ જેવી પરિસ્થિતિ છે એ સંજોગોમાં આજે અમદાવાદ ખાતેના ‘શાપિત’ કાર્યાલયમાં યોજાયેલી પ્રદેશ કારોબારીમાં કયા વિષય પર મંથન અને ચિંતન થાય છે એના પર કોંગ્રેસના નેતાઓની નજર છે. બાકી મીડિયા હાલમાં તો કોંગ્રેસની આંતરીક ગતિવિધિઓ પરત્વે ધ્યાન પણ આપતું નથી.

Share:

Comments are closed

Photo Gallery