|   Today : 28/05/2020       11:50:13    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

ઐતિહાસિક ગુંબજ નીચે બેસી લવ જેહાદ કરતી પઠાણ ગેન્ગના બોસ ઝુબેરની પાસા હેઠળ અટકાયત..હોસ્પીટલથી ભુજ રવાના.

#MSUExclusive
મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના સ્થાપના દિને વિશેષ :
ઐતિહાસિક ગુંબજ નીચે બેસી લવ જેહાદ કરતી પઠાણ ગેન્ગના બોસ ઝુબેરની પાસા હેઠળ અટકાયત..હોસ્પીટલથી ભુજ રવાના..સમાચાર સાંભળી સલોની સુરતથી શહેરમાં પાછી ફરી..
યુનિવર્સીટીમાં વર્ષોથી પડ્યા પાથર્યા રહેતા કેટલાક વાંઢા અને ઢાંઢાઓ ને દર વર્ષે થાય છે ઇલુ-ઇલુ અને વફાદારી તથા પાત્ર બદલાતા પક્ષો પણ બદલાય છે..કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ સાથે ફોર્મ ભરવા સલોની કેમ ગઈ?
સલોનીએ નિર્ભય મિશ્રા મામલે કટ્ટર દુશ્મન NSUI સાથે હાથ મિલાવ્યા..VVS સાથે છેડો ફાડ્યો..પઠાણ ગેંગે કોની વિરુદ્ધ કર્યો સુત્રોચ્ચાર? વિદ્યાર્થીઓને હાથો બનાવી આજીવિકા રળતા તત્વોને પણ બહાર કાઢો નહિ તો આવા તત્વો જ અન્ય ખાનગી યુનિવર્સીટીઓ સાથે ગોઠવણ કરી MSUને બદનામ કરે છે..

Share:

Comments are closed

Photo Gallery