આવતી કાલે વડોદરા યાદ કરશે ક્રાંતિવીરોને…
આઝાદીની લડતમાં પોતાનું જીવન સમર્પિત કરનાર વિનાયક દામોદર સાવરકર ઉર્ફે વીર સાવરકરના જીવન કવન અંગે માહિતી આપવા આવતી કાલે કમુબાળા હોલ ખાતે પધારી રહ્યા છે જાણીતા ઈતિહાસવિદ હરીન્દ્ર શ્રીવાસ્તવ. દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિના ઉપક્રમે આયોજિત વ્યાખ્યાનમાળામાં આવતી કાલે હરીન્દ્રભાઈ આઝાદીની લડતમાં વીર સાવરકરના યોગદાન અંગે માહિતી આપશે એટલું જ નહિ ભાગલા સમયે બનેલી ઘટનાઓની પણ માહિતી આપશે.
Share: