|   Today : 19/09/2020       03:45:08    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

આવતીકાલે લાખાવાલા અધ્યક્ષપદ સંભાળશે

આજે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય મુહુર્તમાં સરદાર સાહેબની વિશ્વવિક્રમી પ્રતિમાનું ખાતમુહુર્ત કર્યું. તો આવતીકાલે વિજય મુહુર્તમાં વડોદરાના પૂર્વ ધારાસભ્ય અને કાર્યકર્તાઓના વહાલા લાખાવાલા વિજય મુહુર્તમાં ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના અધ્યક્ષપદનો ચાર્જ સંભાળશે.

ટીકીટ કપાતાં એક સમયે અરણ્યવાસlakhavala001માં જતા રહેલા લાખાવાલાને સદા હસતા રહેવાનો એમનો સ્વભાવ ફળ્યો અને મોદીએ આ મહત્વના નિગમના સુકાની બનાવી સાટું વાળી આપ્યું છે. આવતીકાલે વડોદરાથી પાયાના કાર્યકરો મોટી સંખ્યમાં ગાંધીનગર જનાર છે.

Share:

Comments are closed

Photo Gallery