|   Today : 19/09/2020       02:50:14    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

અમીનની અરજી પર સર્વોચ્યની નોટિસ

ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી એવા પૂર્વ પોલિસ અધિકારી એન.કે.અમીને સર્વોચ્ય અદાલતમાં જામીન માટે અરજી કરતા સર્વોચ્ય અદાલતે cbiને નોટિસ આપી છે. એન.કે.અમીન તરફથી જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાની કેસ લડી રહ્યા છે. ન્યાયમૂર્તિ એસ. બોબડે અને જસ્ટીસ બીએસ. ચૌહાણને બેન્ચે આજે cbiને નોટિસ પાઠવી જામીન કેમ ન આપવા એ અંગે સ્પષ્ટતા માંગી છે.

અગાઉ સોહરાબુદ્દીન કેસમાં ધરપકડ કરાયેલા અમીન સામે ૨૦૧૧માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટ અમીનના જામીન ઠુકરાવી ચુકી છે. amin-hospital

Share:

Comments are closed

Photo Gallery